🔶 સ્ટાફ સિલેકશન મા બઉ મોટી ભરતી પડેલી છે.. આ ભરતી માત્ર graduate ઉમેદવાર માટે જ છે.
👉 આ એક કેન્દ્ર સરકારની નોકરી છે.. ઘણા ઉમેદવાર આ નોકરી માટે મહેનત કરતા હોય છે. પરંતુ દરેક વખતે આ જાહેરાત 10th પાસ / 12th પાસ પર પડે છે.. તેથી ઉચ્ચ લાયકાત વાળા ઉમેદવાર ને તક નથી મળતી..
👉 પરંતુ, આ જાહેરાત માત્ર graduate વિદ્યાર્થીઓ માટે જ.. તો આજે apply કરો અને લાગી જાઓ મહેતનમા.. જોજો આ મોકો ચુક્સો નહીં.
◾️ શુ? ડોક્યુમેન્ટ જોઈશે.
👉 10th પાસ માર્કશીટ
👉 12th પાસ માર્કશીટ
👉 Graduate માર્કશીટ
(જો તમે આ Ssc મા પહેલા ફોમ ભરેલું હોય તો માત્ર તમારો રજીટ્રેશન નંબર તથા પાસવર્ડ જ મારવાનો રહશે... પછી જરૂરી detail આગળ ભરી સબમિટ કરવાનું રહશે.)
◾️કેટલી જગ્યાઓ છે, કયા કયા ફિલ્ડ મા?
🔶કુલ જગ્યાઓ - 6506
◾️ એપ્લિકેશન ચલણ
▫️👉છોકરાઓ માટે Rs.100
▫️ 👉છોકરીઓ માટે ફ્રી ફ્રી ફ્રી (કોઈ ચાર્જ નથી )
🔶 અગત્યની તારીખો
👉ફોમ ભરવાની શરૂઆત તારીખ - 29/12/2020
👉 એપ્લિકેશન છેલ્લી તારીખ - 31/01/2021
👉 ચલણ ભરવાની છેલ્લી તારીખ - 06/02/2021
Apply Online -Click Here