અંબાલાલ ની આગાહી વિશે ની વાત

🔶 જાન્યુઆરી મા  આ તારીખો મા  થઇ શકે છે, વરસાદ.
👉 ગુજરાતમાં નવા વર્ષ જ  વરસાદના  પગલાં.. કેવું હશે વાતાવરણ.. શુ  આ વર્ષ  આપણું મંગલમય બનશે.

👉 જાણો.. અંબાલાલની  આ આગાહી.. અંબાલાલ એ વ્યક્તિ છે. જેમની આજ સુધી કોઈ પણ આગાહી ખોટી નથી પડી.

👉 આજે અંબાલલાલ એ  કરી બઉ મોટી આગાહી



◾️ એમના કહેવા પ્રમાણે 4 જાન્યુઆરીથી જ ઠંડીની  જોરદાર શરૂઆત થશે. જે  આ 2દિવસથી  ઠંડીના  હવામાન થી તો  એવું જ લાગે છે.. કે  ઠંડી  હજુ પણ તેનું પ્રમાણ 2 દિવસમા જ વધારશે.


▫️👉 2-3 જાન્યુઆરી મા  જ કમોસમી વરસાદ ની  આગાહી



🔶 અંબાલાલ ના કહેવા પ્રમાણે  કયા  રાજ્યો મા પડશે વરસાદ.

👉 1)સાબરકાંઠા
👉 2)બનાસકાંઠા
👉 3) અરવલ્લી
👉 4) પંચમહાલ


- ઉત્તરગુજરાત  મા  ઉત્તરાયણ ના  દિવસે 10/05 ડિગ્રી તાપમાન  રહશે.






Post a Comment

Previous Post Next Post